MP Rajesh Chudasama

6.3K subscribers

Verified Channel
MP Rajesh Chudasama
February 9, 2025 at 01:25 PM
જૂનાગઢ મહાનગરપાલિકા ચૂંટણી-2025 અંતર્ગત આજે વોર્ડ નં. 1માં જનસંપર્ક અભિયાન ચલાવી મતદાતાઓ સાથે સીધો સંપર્ક સાધ્યો અને વિકસિત જૂનાગઢ માટે ભાજપના ઉમેદવારોને ભવ્ય બહુમતીથી વિજયી બનાવવા અપીલ કરી.
👍 ❤️ 4

Comments