MP Rajesh Chudasama
February 10, 2025 at 03:45 PM
ચોરવાડ નગરપાલિકા ચૂંટણી-2025 અંતર્ગત આજે વોર્ડ નં. 2માં ભાજપ ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
વિકસિત ચોરવાડ માટે ભાજપના ઉમેદવારોને ભવ્ય બહુમતીથી વિજયી બનાવવા અપીલ કરી.
❤️
👍
2