MP Rajesh Chudasama

6.3K subscribers

Verified Channel
MP Rajesh Chudasama
February 10, 2025 at 05:38 PM
ચોરવાડ નગરપાલિકા ચૂંટણી-2025ના અનુસંધાને વોર્ડ નં. 3માં ધારાસભ્યશ્રી ભગવાનજીભાઈ કરગટીયાની ઉપસ્થિતિમાં ભાજપ ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. વિશ્વાસ, વિકાસ અને સુશાસન માટે ભાજપના ઉમેદવારોને બહુમતીથી વિજયી બનાવવા અપીલ કરી.
👍 ❤️ 3

Comments