MP Rajesh Chudasama
February 14, 2025 at 04:41 AM
📢 વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ માટે એકજ વિકલ્પ – ભાજપ!
ચોરવાડ નગરપાલિકા ચૂંટણી-2025 અંતર્ગત ચોરવાડ ખાતે ભવ્ય રોડ-શો યોજાયો.
શ્રેષ્ઠ શાસન અને વિકાસ માટે ભાજપને મજબૂત બનાવવા અપીલ કરી.
❤️
👍
🌷
5