Saregama Gujarati
January 29, 2025 at 05:31 AM
જયારે તમારું કહ્યું ના થાય ત્યારે નિરાશ નહિ ખુશ થજો કેમ કે, જયારે તમારું કહ્યું ના થાય ત્યારે ઈશ્વરનું કહ્યું થાય... ને જયારે ઈશ્વરનું કહ્યું થાય ત્યારે બધું સારું જ થાય 🙏
માં ખોડિયારના પરચાની આરતી
🙏
❤️
3