Mahesh Ghadiya
January 28, 2025 at 09:53 AM
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા *નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના* ની પરીક્ષા *16 ફેબ્રુઆરી, 2025* ના રોજ લેવામાં આવનાર હતી પરંતુ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તે દિવસે મતદાનની તારીખ જાહેર કરેલ છે જેથી હવે આ પરીક્ષા *22 ફેબ્રુઆરી, 2025* ને *શનિવાર* ના રોજ લેવામાં આવશે જે તમામ વિદ્યાર્થીઓએ નોંધ લેવી.
👍 1

Comments