એજ્યુકેશન માહિતી
February 12, 2025 at 05:10 PM
> _ગુજરાતમાં "ટ્રમ્પ" વાળી_
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરતાં 15 બાંગ્લાદેશીઓને તેમના દેશમાં પરત ડિપોર્ટ કર્યા છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને આપેલ માહિતીના પગલે કાર્યવાહી કરતાં ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદમાંથી 50 બાંગ્લાદેશીઓને ઝડપ્યા હતા. ઝડપાયેલા આરોપીઓ ટ્રાફિકિંગમાં સંડોવાયેલા હતા. ગૃહમંત્રીએ ટ્વિટમાં લખ્યુ કે, અમદાવાદના ચંડોળા તળાવ પાસે સૌથી વધારે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ રહે છે. તમામ સામે કાર્યવાહી શરુ
👍
1