વાવ થરાદ જિલ્લો🪷
February 7, 2025 at 02:06 AM
"નવું ભવન, નવા સપનાઓ, નવા સંકલ્પ!" થરાદ તાલુકાના સરદારપુરા (આજાવાડા) પ્રાથમિક શાળામાં, સમગ્ર શિક્ષા - સ્કૂલ એક્સેલન્સ પ્રોજેક્ટ અંતર્ગત રૂ. 34.40 લાખના ખર્ચે નવનિર્મિત સંકુલનું લોક સેવક શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું. ભવિષ્યની પેઢી માટે ઉત્તમ શિક્ષણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી એ આપણું મુખ્ય ધ્યેય છે. #shankarbhaichaudhary #samagrashiksha #educationforall #tharad
🎂 👍 2

Comments