વાવ થરાદ જિલ્લો🪷
February 7, 2025 at 02:07 AM
"શિક્ષણ માટે મજબૂત પાયો – ઉજ્જવળ ભવિષ્ય માટે એક વધુ પગથિયું!"
નારોલી પ્રાથમિક શાળા (થરાદ) ખાતે સમગ્ર શિક્ષા - સ્કૂલ એક્સેલન્સ પ્રોજેક્ટ અંતર્ગત રૂ. 50.48 લાખના ખર્ચે નવનિર્મિત શાળા સંકુલ નું આપણા ગૌરવવંતા લોકસેવક શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે ગ્રામજનોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું.
ગુણવત્તાસભર શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓ માટે નવી તકો.
#educationforall #brightfuture #schoolexcellence #qualityeducation #studentsuccess #communitydevelopment #educationmatters #empoweringstudents #gujaratprogress #shikshanabhiyan