વાવ થરાદ જિલ્લો🪷
February 7, 2025 at 10:26 AM
🏡 બેટલીયા ખાતે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ 🎉
શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના વરદહસ્તે બેટલીયા ગામે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું.
🏡 આ પંચાયત ભવન ગામના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
સમૃદ્ધ અને સશક્ત ગ્રામ્ય વિકાસ તરફ એક વધુ પગલું!
👍
3