વાવ થરાદ જિલ્લો🪷
February 7, 2025 at 11:57 AM
આજે વાવ થરાદ જિલ્લાના અનુસૂચિત જાતિ સમાજના લોકો દ્વારા સ્નેહ, પ્રેમ અને લાગણી વરસાવીને વિધાનસભાના અધ્યક્ષ અને ધારાસભ્ય શ્રી શંકરભાઈ ચૌધરીનું સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે તેમણે ત્યાં નિર્મિત થનાર બાબાસાહેબ આંબેડકર કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત કર્યું હતું.
તેમણે સમરસતાના ભાવ સાથે સમાજમાં રહેવા અને શિક્ષણ મેળવીને સમાજના ઉત્થાન માટે લોકોને પ્રોત્સાહિત કર્યા હતા.
🙏
👍
❤️
💐
10