વાવ થરાદ જિલ્લો🪷
February 7, 2025 at 12:52 PM
नमः सगंगे, यमुनायां शंकराय महाद्रि। नदीपुत्रे सरस्वत्यै, त्रिवेणी तिथि साक्षिणि। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે તીર્થરાજ પ્રયાગની પાવન ભૂમિ પર આયોજિત મહાકુંભ 2025માં પવિત્ર ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી. #mahakumbh2025 #एकता_का_महाकुंभ
❤️ 2

Comments