વાવ થરાદ જિલ્લો🪷
February 10, 2025 at 08:08 AM
🚀 વિકાસ યાત્રા - ભવિષ્યની નવી દિશા 🚀 શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબની અધ્યક્ષતામાં વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને શિલાન્યાસ! તારીખ: 11 ફેબ્રુઆરી, મંગળવાર આવો, રાજ્યના વિકાસમાં સહભાગી બનીએ અને નવી ઊંચાઈઓ તરફ આગળ વધીએ! 📍તમારા વિસ્તારમાં કાર્યક્રમ માટે જોડાઓ #vikasyatra #shankarbhaichaudhary #gujaratdevelopment
❤️ 🙏 6

Comments