
ZEE 24 KALAK GUJARATI
February 20, 2025 at 10:26 AM
*મોટા સમાચાર! આ સરકારી બેંકે ગ્રાહકોને આપી મોટી ભેટ, હવે લોન લેવી થઈ સસ્તી, જાણો નવા વ્યાજ દરો*
*આ બેંકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સુધારેલા દરો હોમ લોન, કાર લોન, શિક્ષણ અને પર્સનલ લોન સહિત વિવિધ ઉત્પાદનો પર લાગુ થશે, જેથી ગ્રાહકોને વિવિધ પ્રકારના નાણાકીય વિકલ્પોની ઍક્સેસ મળતી રહે. વધુમાં જણાવ્યું હતું કે નવા દરો 10 ફેબ્રુઆરીથી અમલમાં આવી ચુક્યા છે.*
http://zeenews.india.com/gujarati/business/big-news-this-government-bank-has-given-a-big-gift-to-its-customers-now-taking-loans-has-become-cheaper-know-the-new-interest-rates-398997
😮
1