BAS EK TU RAAJI THA
BAS EK TU RAAJI THA
February 27, 2025 at 10:17 AM
આપણે સમય વેસ્ટ(waste) નહીં કરવાનો પણ ઇન્વેસ્ટ(invest) કરવાનો. કોઈનો જન્મદિવસ હોય ને ખાલી cake cutting કરીએ એ formality કહેવાય. પણ એના જીવનમાંથી કઈક મેળવીએ એ naturality કહેવાય. - ગુરુહરિ પ.પૂ. પ્રબોધ સ્વામીજી (27th February 2025, AVD)
❤️ 🌹 10

Comments