
🛕શિવધામ શ્રી વાળીનાથ અખાડા-તરભ_લાઈવ દર્શન🛕🚩
February 25, 2025 at 12:15 AM
*_શિવધામ શ્રી વાળીનાથ અખાડા, તરભ 🛕_*
*_મહાશિવરાત્રિ ~શિવોત્સવ_*
*_દેવાધિદેવ શ્રી વાળીનાથ મહાદેવના દિવ્ય-દરબારમાં સંત સમાજ સુમેરુ તરભના તપસી પ્રકટ શિવસ્વરૂપ અનંત વિભૂષિત પરમ પૂજ્ય મહંત શ્રી શ્રી ૧૦૦૮ બ્રહ્મલીન બળદેવગિરિજી બાપુનું મંગલ-મૂર્તિ સ્થાપના તથા મહાશિવરાત્રિ મહોત્સવ નું ભવ્ય આયોજન કરેલ છે તો સમગ્ર નાત વિહોતર તથા અઢારે આલમને લાભ લેવા જાહેર આમંત્રણ છે..._*
*_તારીખ:- ૨૬-૦૨-૨૦૨૫, બુધવાર_*
*_સૌને જય વાળીનાથ ❤️🙏_*
🙏
❤️
✨
17