
Jay Kashtbhanjan Dev🙏🚩
February 25, 2025 at 02:22 PM
!! "" *મંગલ કરો મંગળ મય ભગવાન*
*જય જય હનુમાન.....".!!*
💐💐💐💐💐🙏💐💐💐💐💐
📣📣📣📣📣📣📣
*આવતીકાલે તારીખ 26/02/2025ને રોજ* *મહાશિવરાત્રી, શિવપૂજન છે. *ભાવપૂર્વક મહાશિવરાત્રિનું વ્રત/ઉપવાસ* *કરવા. તેને બીજે દિવસે એટલે કે,*
*મહા વદ-૧૪,(27/02/2025)ને રોજ પ્રેમાનંદ સ્વામી રચિત "વંદુ સહજાનંદ* *રસરૂપ" પદ રચ્યાને 201 વર્ષ થશે. તે દિવસે "વંદુ સહજાનંદ રસરૂપ" ના વિશેષ પાઠ કરવાની ભલામણ છે.*
*જય શ્રીરામ🚩*
💢💢💢💢💢💢
🌸🌸🌸🌷🌸🌸🌸
🚩🚩🚩🚩🚩🚩🚩
😴😴💤🥱💤😴😴
🚩🚩🚩🚩🚩🚩🚩
‼2️⃣5️⃣▪0️⃣2️⃣▪2⃣5️⃣‼
શયન દર્શન - મંગળવાર
*મહા,વદ- ૧૨ દ્વાદશી બારસ*
*વિક્રમ સંવત ૨૦૮૧*
*શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી શ્રી સારંગપુર ધામ*
Shayan Darshan
Tuesday, Feb.25.2025
*Shree Salangpur Hanumanji Dham*
🙏
❤️
11