Shree Kashtabhanjan Dev 🚩🚩🙏🙏
Shree Kashtabhanjan Dev 🚩🚩🙏🙏
February 25, 2025 at 03:29 AM
*!! "" मंगल को जन्म*े *मंगल ही करत*े *मंगलमय भगवान ।..".!* 🌸🌸🌸🌷🌸🌸🌸 📣📣📣📣📣📣📣 *આવતીકાલે તારીખ 26/02/2025ને રોજ* *મહાશિવરાત્રી, શિવપૂજન છે. શ્રીજીમહારાજની આજ્ઞા* *અનુસાર ભાવપૂર્વક મહાશિવરાત્રિનું વ્રત/ઉપવાસ* *કરવા. તેને બીજે દિવસે એટલે કે,* *મહા વદ-૧૪,(27/02/2025)ને રોજ પ્રેમાનંદ સ્વામી રચિત "વંદુ સહજાનંદ* *રસરૂપ" પદ રચ્યાને 201 વર્ષ થશે. તે દિવસે "વંદુ સહજાનંદ રસરૂપ" ના વિશેષ પાઠ કરવાની ભલામણ છે.* *જય શ્રીસ્વામિનારાયણ🌷* 🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹 🌞🌞🌞🌞🌞🌞🌞 🇦🇹⁠⁠⁠⁠🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹 ‼2️⃣5️⃣▪0⃣2️⃣ ▪2⃣5️⃣‼ શણગાર દર્શન - મંગળવાર *મહા,વદ- ૧૨ દ્વાદશી બારસ* *વિક્રમ સંવત ૨૦૮૧* *શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ શ્રી સારંગપુર ધામ* Shrangar Darshan Tuesday, ,Feb.,25,2025 *Shree Salangpur Hanumanji Dham*
🙏 ❤️ 27

Comments