
Book Bird Official
February 19, 2025 at 06:12 AM
‘સ્વસ્થ ધરા, ખેત હરા’ના મંત્ર સાથે લાગુ કરાયેલી સોઇલ હેલ્થ કાર્ડ (SHC) યોજના હેઠળ આજ સુધીમાં ગુજરાતના 2.15 કરોડ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ ઈશ્યૂ કરાયા
