
Angel Academy Gandhinagar
February 25, 2025 at 03:29 AM
ખાખી માટે સતત સંઘર્ષ કરતા વિદ્યાર્થીઓ STI જેવી પરીક્ષામાં પાસ થાય ત્યારે ખૂબ આનંદ આવે છે.
આપની મહેનતને લાખ લાખ વંદન છે.
2025 આપ સૌ માટે લાભદાયી રહેશે.
તમામ સફળ ઉમેદવારોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ
❤️
5