Mp Rajesh Chudasama Election Channel
Mp Rajesh Chudasama Election Channel
February 18, 2025 at 07:25 AM
🚩 ચોરવાડમાં ભાજપનો ઐતિહાસિક વિજય! 🚩 ચોરવાડ નગરપાલિકા ચૂંટણીમાં ભાજપે 24 માંથી 20 બેઠકો પર ભવ્ય વિજય પ્રાપ્ત કરીને ઐતિહાસિક જીત નોંધાવી છે! 🎉✨ 📢 આ કોઈ સામાન્ય જીત નથી, આ ચોરવાડની જનતાએ વિકાસ, સુશાસન અને પ્રગતિ માટે આપેલો ભવ્ય જનાદેશ છે. ✅ આ જીત ભાજપના દરેક કાર્યકર્તાના અવિરત પરિશ્રમ અને જનતાના વિશ્વાસની અનોખી તાકાત છે. ✅ ચોરવાડની પ્રજાએ ફરી એકવાર સાબિત કર્યું કે વિકાસ અને સુશાસન જ BJP ની ઓળખ છે. 💪 ચોરવાડની જનતા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર! 🙏🏼
Image from Mp Rajesh Chudasama Election Channel: 🚩 ચોરવાડમાં ભાજપનો ઐતિહાસિક વિજય! 🚩  ચોરવાડ નગરપાલિકા ચૂંટણીમાં ભાજપ...
❤️ 👍 💐 🙏 9

Comments