Mp Rajesh Chudasama Election Channel
February 23, 2025 at 11:54 AM
આજે ગીરસોમનાથ જિલ્લાના તાલાલા ખાતે શ્રી તાલાલા તાલુકા કોળી સમાજ સમૂહલગ્ન સંકલન સમિતિ દ્વાર આયોજીત સમૂહ લગ્નમાં હાજરી આપી.
સમૂહ લગ્ન થકી સામાજિક ચેતનાને બળ મળે છે. લોકોમાં ભાઈચારો અને એકતાનો ભાવ વધુ દ્રઢ બને છે. આ પરંપરાને હું પ્રણામ કરું છું.
સર્વે નવદંપતીઓને મારા આશીર્વાદ પાઠવું છું અને આયોજકોને અનેકાનેક શુભકામનાઓ.
❤️
👍
🙏
3