Mp Rajesh Chudasama Election Channel
Mp Rajesh Chudasama Election Channel
February 24, 2025 at 03:02 PM
આજે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ જી સાથે પાવન સોમનાથ મહાદેવના દિવ્ય દર્શન કરવાનું સદ્ભાગ્ય મળ્યું.🚩🙏 સોમનાથ દાદાના શાશ્વત આસ્થાના કેન્દ્રમાં વિરાજમાન ભવ્ય જ્યોતિર્લિંગના દર્શન કરી અનંત શાંતિ અને આધ્યાત્મિક ઊર્જાનો અનુભવ થયો. મહાદેવના ચરણોમાં નમન કરીને પ્રાર્થના કરી કે તેઓ સૌ પર પોતાની અનુકંપા અને આશીર્વાદ વરસાવતા રહે.
👍 🙏 2

Comments