Mp Rajesh Chudasama Election Channel
Mp Rajesh Chudasama Election Channel
February 26, 2025 at 05:46 PM
શિવરાત્રી મેળો એ આસ્થાનું કેન્દ્ર છે. આજે જૂનાગઢ શિવરાત્રીના મેળામાં ભવનાથ ખાતે રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનના મહામંત્રી શ્રી રત્નાકરજી સાથે રવાડીનો લાભ લીધો તથા શિવમેળાની મુલાકાત લીધી.
❤️ 1

Comments