SMVS Swaminarayan Sanstha
February 21, 2025 at 08:08 AM
🛕 *આવતીકાલે SMVS સંસ્થા દિન તથા SMVS સ્વામિનારાયણ મંદિર વાસણાના 38મા પાટોત્સવમાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો દિવ્ય લાભ મળનાર છે. સર્વે મુક્તોએ અચૂક લાભ લેવો અને મિત્ર-પરિવારને પણ લાભ લેવડાવવો.* 🗓 *તારીખ:* 22 ફેબ્રુઆરી, 2025 🕗 *સમય:* સવારે 7:45 📽 *લાઈવ:* https://youtube.com/live/KkMjo0Lh0cw 📺 *ટી.વી.:* GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.
🙏 ❤️ 🌹 👍 💜 🩵 🫀 24

Comments