SMVS Swaminarayan Sanstha
                                
                            
                            
                    
                                
                                
                                February 23, 2025 at 05:47 AM
                               
                            
                        
                            ✅ *આવતીકાલે એકાદશી છે.*
👉 *આવતીકાલે (24-02-2025) સવારે 07:30 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાભ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.*
📽️ *લાઈવ:* https://youtu.be/nRG1hphqtkM?feature=shared
📺 *ટી.વી.:* GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.
                        
                    
                    
                    
                    
                    
                                    
                                        
                                            🙏
                                        
                                    
                                        
                                            👍
                                        
                                    
                                        
                                            ❤️
                                        
                                    
                                        
                                            💜
                                        
                                    
                                        
                                            💩
                                        
                                    
                                    
                                        24