Principal Sahajanand Morning College
February 20, 2025 at 05:58 AM
*BA/Bcom* *Semester- 4* (Old course - ગયા વર્ષના કે તે અગાઉના વર્ષમાં ) અને *BA/Bcom Semester- 5* ( ચાલુ વર્ષ કે તે અગાઉના વર્ષમાં) *કોલેજ પરીક્ષા* માં નાપાસ થયેલ વિદ્યાર્થીઓની પરીક્ષા તારીખ 17/3/2025 - સોમવાર ના રોજ થી શરૂ થશે.
આ પરીક્ષા અંગેના ફોર્મ જે વિદ્યાર્થીઓને બાકી હોય તે માર્કશીટની ઝેરોક્ષ સાથે રૂબરૂ આવી તારીખ 24/2/25 - સોમવાર 8 to 10.30 am સુધીમાં ભરી જવા.
👍
🙏
2