Principal Sahajanand Morning College
February 28, 2025 at 05:17 AM
👆🏻સ્પર્ધામાં રજીસ્ટ્રેશન માટેની લીંક https://gsvs2025.gujgov.edu.in સ્પર્ધાની તારીખ 8/3/2025 - શનિવાર સમય સવારે 08:00 વાગે રૂમ નં -36 સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવશે તથા રાજ્યકક્ષાએ પ્રથમ આવનાર વિદ્યાર્થીને ₹ 100000 નો પુરસ્કાર મળશે.
👍 🙏 👨‍🚀 👽 💅 🕶️ 🤑 🥶 🫦 12

Comments