Principal Sahajanand Morning College
March 1, 2025 at 04:38 AM
👆🏻 *BA/Bcom Semester-5 ગુજરાત યુનિવર્સિટી ના ફોર્મ ભરવા અંગેની સૂચના.*
કોલેજની કે યુનિવર્સિટી ની પરીક્ષામાં ગેરહાજર કે નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે પણ ઉપરોક્ત તારીખે ગુજરાત યુનિવર્સિટી નું ફોર્મ ભરવું જરૂરી છે જો વિદ્યાર્થી ફોર્મ નહીં ભરે તો તેના ઇન્ટરનલ પરીક્ષાના માર્કસ ગુજરાત યુનિવર્સિટીમાં મોકલી શકાશે નહીં તેની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થીની રહેશે.
❤️
👍
2