Bhupendra Patel
February 25, 2025 at 06:49 AM
નિઃસ્વાર્થ ભાવે સમાજસેવા માટે પોતાનું જીવન સમર્પિત કરનાર સ્વાતંત્ર્ય સેનાની, “મુઠ્ઠી ઊંચેરા માનવી” પૂજ્ય રવિશંકર મહારાજની જન્મજયંતીએ ભાવપૂર્ણ વંદન.
તેમનું સાદગીપૂર્ણ જીવન અને ઉચ્ચ વિચારો આપણને સૌને પ્રેરણાનો પથ પ્રદર્શિત કરતા રહેશે.

🙏
👍
❤️
23