Bhupendra Patel

14.0K subscribers

Verified Channel
Bhupendra Patel
February 26, 2025 at 03:05 AM
હર હર મહાદેવ.. મહાશિવરાત્રીના પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. મહાદેવની ઉપાસનાનું આ પાવન પર્વ સૌ માટે કલ્યાણકારી બની રહે. શિવજીની કૃપાથી સૌના જીવનમાં સુખ, શાંતિ, સ્વાસ્થ્ય અને સદ્દગુણોનો સંચાર થાય તેવી પ્રાર્થના.
Image from Bhupendra Patel: હર હર મહાદેવ..   મહાશિવરાત્રીના પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ....
🙏 ❤️ 🕉️ 👍 21

Comments