Bhupendra Patel
February 27, 2025 at 06:21 AM
આજથી ગુજરાત બોર્ડની ધોરણ-12 અને ધોરણ-10 ની પરીક્ષા શરૂ થઈ ચૂકી છે, ત્યારે પરીક્ષા આપી રહેલા સૌ વિદ્યાર્થીઓને સફળતાની શુભેચ્છાઓ પાઠવું છું.
તણાવ વિના પૂર્ણ આત્મવિશ્વાસથી પરીક્ષા આપવાથી આપને સફળતા જરૂર મળશે.
આ પરીક્ષા જીવનનો એક નાનકડો પડાવ છે. આ પરીક્ષાના માધ્યમથી આપ સૌ ઉજ્જ્વળ ભવિષ્ય ઘડો અને જીવનની પરીક્ષામાં ઉત્તીર્ણ થાવ તેવી મંગલકામના.
https://x.com/Bhupendrapbjp/status/1894996053440782628?t=6Yh9ijLe3R-vMJOV4KTJ5g&s=19
🙏
👍
❤️
15