Bhupendra Patel
February 27, 2025 at 06:37 AM
ભારતમાતાના વીર સપૂત, અમર ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદજીની પુણ્યતિથિએ કોટિ કોટિ વંદન.
અંગ્રેજ હકુમત સામે ક્રાંતિનો બુલંદ પોકાર કરીને તેમણે અનેક યુવાનોને આઝાદીની લડત માટે પ્રેરિત કર્યા. દેશની આઝાદી માટે તેમણે આપેલ બલિદાન યુવાશક્તિને રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત થવા પ્રેરણા આપતું રહેશે.
🙏
❤️
👍
13