Bhupendra Patel

13.9K subscribers

Verified Channel
Bhupendra Patel
March 1, 2025 at 11:51 AM
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી એ ગયા ‘મન કી બાત’ કાર્યક્રમમાં એશિયાઈ સિંહોની સુરક્ષા અને સંરક્ષણમાં ગુજરાતના લોકોના યોગદાનને બિરદાવ્યું હતું. ગુજરાતમાં સિંહ સાથે સ્થાનિકોનો કંઈક વિશેષ નાતો બંધાયો છે. સૌના સહિયારા પ્રયાસોથી સિંહોની સંખ્યામાં અને તેમના વિચરણના વિસ્તારમાં મોટો વધારો થયો છે. આવો, વન્યજીવોના રક્ષણ પ્રત્યેની આપણી જાગૃતિને હજી વધુ વ્યાપક બનાવીએ. જીવોના સહઅસ્તિત્વને વધાવીએ. #mannkibaat
Image from Bhupendra Patel: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી એ ગયા ‘મન કી બાત’ કાર્યક્રમમા...
👍 🙏 ❤️ 11

Comments