એજ્યુકેશન માહિતી
February 25, 2025 at 01:26 PM
⭕📚💁♂️ *શિક્ષક ભરતી અપડેટ* 💥💥
*સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક માટે 15 માર્ચ સુઘી ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ બહાર પડશે*
*બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓ માટે 30 માર્ચ સુધીમાં વેરિફિકેશન લિસ્ટ બહાર પડશે*
*એપ્રિલ માસના અંતમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે*