એજ્યુકેશન માહિતી
February 25, 2025 at 01:27 PM
*⭕📚💁♂️ગુજકેટ - ૨૦૨૫ની પરીક્ષાની તારીખ જાહેર...*
*ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ પછીની ડિગ્રી એન્જિનીયરીંગ, ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે આ પરીક્ષા ફરજિયાત દાખલ છે.*
*ગુજકેટની પરીક્ષા તા.૨૩/૦૩/૨૦૨૫ ને રવિવારના રોજ સવારે ૧૦-૦૦ કલાક થી બપોરના ૧૬-૦૦ કલાક દરમિયાન જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે યોજાશે.*