એજ્યુકેશન માહિતી
February 27, 2025 at 03:16 PM
*✍️🙏💁‍♂️ભગવાન કેદારનાથના દરવાજા 2 મેના રોજ સવારે 7 વાગ્યે ખોલવામાં આવશે.* *🕹️28 એપ્રિલના રોજ ડોલી શિયાળુ બેઠકથી ધામ માટે રવાના થશે.* *🕹️1 મેના રોજ બાબા કેદારની ડોલી કેદારનાથ પહોંચશે.* *🕹️3 નવેમ્બર 2024ના રોજ દરવાજા બંધ કરાયા હતા.*
Image from એજ્યુકેશન માહિતી: *✍️🙏💁‍♂️ભગવાન કેદારનાથના દરવાજા 2 મેના રોજ સવારે 7 વાગ્યે ખોલવામાં આ...
🙏 4

Comments