એજ્યુકેશન માહિતી
February 28, 2025 at 08:21 AM
*રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ* ⚛️ ૨૮ ફેબ્રુઆરી 🟠 મહાન ભારતીય વૈજ્ઞાનિક શ્રી _*ડૉ. ચંદ્રશેખર વેંકટ રમન* (સીવી રમન)_ એ પ્રકાશ પર અધ્યયન કરી, પ્રકાશના એક વિશિષ્ટ પ્રભાવની શોધ _*દિનાંક : ૨૮ ફેબ્રુઆરી ૧૯૨૮*_ માં કરેલ કે જેને _*રમન પ્રભાવ* (Raman Effect)_ 🌈 તરીકે ઓળખવામાં આવે છે. જેના કારણે સ્પેક્ટ્રમ સંબંધીત ઓળખ કરીને તેને અંતર્ગત પરમાણુ સંબંધીત રહસ્ય જાણવાનું શક્ય બન્યું છે. 🟠 આ આવિષ્કારના કારણે ડૉ.ચંદ્રશેખર વેંકટ રમનને વર્ષ ૧૯૩૦માં નોબેલ પુરસ્કાર🏆થી પુરસ્કૃત કરવામાં આવેલ. 🟠 આ શોધ ઉપલબ્ધિને યાદ કરી _*રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ*_ ૨૮ ફેબ્રુઆરી ઉજવવામાં આવે છે. આ દિવાસ પાછળનો _*ઉદ્દેશ્ય*._ ... 👉🏽 વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રત્યે આકર્ષિત કરી અને વિજ્ઞાન માટે પ્રેરિત કરવા તથા 👉🏽 જન સાધારણને વિજ્ઞાન તેમજ વૈજ્ઞાનિક ઉપલબ્ધિઓથી સજાગ બનાવવા. આ વર્ષે આ દિવસની _*થીમ (મૂળ વિષય)*_ રહેશે... 🕺🏼 _*"વિકસિત ભારત માટે વિજ્ઞાન અને નવીનતામાં વૈશ્વિક નેતૃત્વ માટે ભારતીય યુવા સશક્તિકરણ"*_ 💖 ✅ ભારત પાસે જ્ઞાન-વિજ્ઞાન સહિત સઘળું હતું, છે અને રહેશે. જુઓને......👉🏽 ભારત જ્યારે પરતંત્ર હતું ત્યારે પણ આ સિદ્ધિ પ્રાપ્ત કરી શકતા હોઈએ તો સ્વતંત્ર ભારતમાં શું પ્રાપ્ત ન કરી શકીએ?🤔 બસ આવશ્યક છે --- _*'સ્વ'*_ ની જાગૃતિ. જુઓને.....👉🏽 _*'સ્વ'*_ જાગૃત થતા ભારત _*સ્વબળે, સ્વાભિમાન સાથે*_ ●●👉🏽ચંદ્રયાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચી ગયું🎯, ●●👉🏽કોરોના વેક્સિન નિર્માણ કરી🎯 અને ●●👉🏽ગગનયાન વગેરેમાં પણ સફળ થઈશું. _*'સ્વ'*_ જાગૃત થતા, _*'સ્વદેશી પ્રૌદ્યોગીકી'*_ ના સથવારે, નિર્માણ થશે _*'વિકસિત ભારત.'* 🇮🇳🇮🇳🇮🇳_
👍 1

Comments