વાવ થરાદ જિલ્લો🪷
February 19, 2025 at 05:57 PM
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ રજૂ કરશે ગુજરાત બજેટ 2025-26
તારીખ: 20 ફેબ્રુઆરી, 2025 - ગુરુવાર
સમય: સવારે 11:00 કલાકે
લાઈવ નિહાળો:
* Facebook.com/BJP4Gujarat
* x.com/bjp4gujarat
* Youtube.com/BJP4Gujarat
