Gujrat Prathmik Shixn Updet
Gujrat Prathmik Shixn Updet
February 25, 2025 at 01:38 PM
*મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ શિષ્યવૃત્તિ પરીક્ષા (CGMS-2025-26)* *બી.આર.સી કો ઓ. તમામ* *સી.આર.સી કો ઓ તમામ* *આચાર્ય શ્રી તમામ* *મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ શિષ્યવૃત્તિ પરીક્ષા (CGMS-2025-26)* અંતર્ગત *શાળા/સ્કોલરશીપ યોજના* માટે *ધોરણ 8ના વિદ્યાર્થીઓની પરીક્ષા માટેની રજીસ્ટ્રેશન* પ્રક્રિયા શરુ કરેલ છે. આ સાથે *મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ શિષ્યવૃત્તિ પરીક્ષા (CGMS-2025-26)* ની માર્ગદર્શિકા મોકલી આપેલ છે જે તમામ શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ સુધી થાય અને મહત્તમ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થાય તે સુનિશ્ચિત કરશો. Link અવેલેબલ :: *https://tinyurl.com/yn73bvvc*
Image from Gujrat Prathmik Shixn Updet: *મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ શિષ્યવૃત્તિ પરીક્ષા  (CGMS-2025-26)* *બ...

Comments