Gujrat Prathmik Shixn Updet
Gujrat Prathmik Shixn Updet
February 25, 2025 at 06:56 PM
હાલમાં જે પગાર કેન્દ્ર શાળા છે અને તે શાળામાં *300* કે તેથી વધુ વિદ્યાર્થી *સંખ્યા નથી* અને તે પગાર કેન્દ્ર અંતર્ગત આવેલી શાળાઓનું ભૌગોલિક વિસ્તાર ધ્યાનમાં લઈ *300* કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા વાળી શાળાને *પગાર કેન્દ્ર શાળા જાહેર કરવાની રહેશે* ```https://jobletestnew.blogspot.com/2025/02/shala-sahayak-notification-eligible.html``` *💼બીગ બ્રેકીંગ : શાળા સહાયક ભરતી બાબતે અગત્યનો લેટર* *🔹શું માંગી લાયકાત?* *🔸કેટલો હશે પગાર?* *🔹કેટલા સમય સુધી હશે આ કરાર? *તમારા મિત્રો સુધી આ પેપર જરૂર પહોચાડો*
🙏 1

Comments