
SHREE RAM VIDHYALAYA , Palanpur
February 10, 2025 at 11:39 AM
ધોરણ – 11 (વિજ્ઞાન પ્રવાહ) ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ
અભિયોગ્યતા કસોટી - 2025
કસોટી માટે રજીસ્ટ્રેશન ફોર્મ મેળવવાનું સ્થળ : શ્રી રામ વિદ્યાલયા , ડેરી રોડ શાખા
ફોર્મ મેળવવાની અને પરત કરવાની તારીખ : 12/02/2025 થી 09/03/2025
અભિયોગ્યતા કસોટી ની તારીખ અને સમય : 11/03/2025 સવારે 7:15 થી 8:15
ટેલિગ્રામ ચેનલ ની લિંક : https://t.me/srv11aptitude
Contact No : 82 82 82 80 20

👍
2