
Khabar Gujarat
February 21, 2025 at 02:51 PM
પોલેન્ડ દેશના 20 યુવા પ્રતિનિધિઓ જામનગરની મુલાકાતે – VIDEO
જામનગરમાં લાખોટા તળાવની મધ્યમાં આવેલ પુરાતત્વીય સંગ્રહાલય અને બાલાચડી સૈનિક સ્કુલની મુલાકાત લીધી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરુ કરાવેલ "જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ કાર્યક્રમ” ભાગરૂપે પોલેન્ડના યુવાનો 19 થી 27 ફેબ્રુઆરી દરમિયાન ભારતની મુલાકાતે
https://khabargujarat.com/20-youth-representatives-from-poland-visit-jamnagar/
*Join Khabar Gujarat WhatsApp Channel*
https://whatsapp.com/channel/0029Va5iepUD8SDwGcws6m3k
*For frequent updates*
https://chat.whatsapp.com/IoztXmBJCb52BiBPQfC6ng
*For limited updates*
https://chat.whatsapp.com/DzwXV7OG7WPHTKvu4C9kWW