Gujarat Vidyapith, Ahmedabad
Gujarat Vidyapith, Ahmedabad
February 5, 2025 at 09:13 AM
તા. 04/02/2025ના રોજ ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગના વિદ્યાર્થીઓએ અમદાવાદ દર્શન પ્રવાસ અંતર્ગત સાબરમતી આશ્રમ, સરદાર પટેલ મ્યુઝીયમ, હઠીસિંહના જૈન દેરાસર, કોચરબ આશ્રમ, સરખેજના રોજા, અડાલજની વાવ અને ત્રિમંદિર સ્થળોની મુલાકાત લીધી. સાથે પ્રોફેસર ડૉ. મુંજાલ ભીમડાદકર અને ડૉ. રાજેન્દ્ર જોષી જોડાયા હતા.
👍 👌 8

Comments