
Gujarat Vidyapith, Ahmedabad
February 13, 2025 at 12:30 PM
પ્રિય વિદ્યાર્થીઓ,
અમદાવાદ સ્થિત આઇટી કંપની ગ્રેજ્યુએટ્સ માટે સેલ્સ અને માર્કેટિંગ માં ઇન્ટર્નશીપ અને નોકરી ની તક આપી રહ્યા છે. છેલ્લા સત્રનાં રસ ધરાવતા વિદ્યાર્થીઓએ નીચેની લીંક માં ૧૫ ફેબ્રુઆરી સુધીમાં રજીસ્ટર થવું. Link: https://forms.gle/GXaccRNcLjeD4JEm9
- પ્લેસમેન્ટ સેલ, ગૂજરાત વિદ્યાપીઠ,અમદાવાદ
👍
2