
Gujarat Vidyapith, Ahmedabad
February 17, 2025 at 12:34 PM
પ્રિય વિદ્યાર્થીઓ,
ગૂજરાત વિદ્યાપીઠ UGC NET/SLET ના પેપર -૧ માટે નું કોચિંગ શરૂ કરી રહ્યું છે. કોચિંગ દર શનિવારે અને રવિવારે રહેશે. કોચિંગ માં ભાગ લેવા ઇચ્છુક વિદ્યાર્થીઓ એ રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. રજિસ્ટ્રેશન ની છેલ્લી તારીખ ૨૦ ફેબ્રુઆરી છે. ૨૧ ફેબ્રુઆરી થી ક્લાસ શરૂ થશે. ૧૦ અઠવાડિયા સુધી આ વર્ગો લેવાશે. અઠવાડિયા ના ૨ દિવસ, રોજ ૨ કલાક માટે. Registration link: https://forms.gle/Q16NfdECHxsi1Xis9
પ્લેસમેન્ટ સેલ, ગૂજરાત વિદ્યાપીઠ
👍
🙏
👏
💖
9