Gujarat Vidyapith, Ahmedabad
February 18, 2025 at 10:32 AM
જે વિદ્યાર્થીઓ UGC NET/SLET ના કોચિંગ માં જોડાવા ઈચ્છતા હોય તેમણે રજીસ્ટ્રેશન માટે ગૂજરાત વિદ્યાપીઠ ના જ ઇમેઇલ વાપરીને રજિસ્ટર થવું. આ કોચિંગ ફક્ત ગૂજરાત વિદ્યાપીઠ ના વિદ્યાર્થીઓ માટે જ છે.
-પ્લેસમેન્ટ સેલ, ગૂજરાત વિદ્યાપીઠ