Gujarat Vidyapith, Ahmedabad
Gujarat Vidyapith, Ahmedabad
February 20, 2025 at 12:55 PM
પ્રિય વિદ્યાર્થીઓ, જે વિદ્યાર્થીઓ UGC NET/SLET માટે કોચિંગ વર્ગો ભરવા માંગે છે તેમણે નીચેની લીંક પર ફી ભરવી આવશ્યક છે. ફી ભરનાર વિદ્યાર્થી જ ક્લાસ ભરી શકશે. તા. ૨૧-૨-૨૦૨૫ ને બપોરે ૧:૦૦ સુધીમાં ફી ભરી દેવી. ફી ભરવાની લીંક : https://gujaratvidyapith.org/gvppayment/sbi/index.php કોચિંગ વર્ગો તા. ૨૧-૨-૨૦૨૫ ને શુક્રવારથી કોચિંગ ક્લાસ શરૂ થશે. શુક્રવારનો સમય સાંજે ૫:૦૦ થી ૭:૦૦ નો છે. -Placement Cell, Gujarat Vidyapith

Comments