Gujarat Vidyapith, Ahmedabad
Gujarat Vidyapith, Ahmedabad
February 24, 2025 at 12:24 PM
પ્રિય વિદ્યાર્થીઓ, શું તમે UGC NET/SLET પરીક્ષા ની તૈયારી કરી રહ્યા છો? શું તમને એમ લાગે છે કે પેપર -૧ માં પ્રશ્નો ઉકેલવાની પ્રયુક્તિ મળી જાય તો તમે સારો સ્કોર કરી શકશો? તો તમે હમણાં જ ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા આયોજિત પેપર-૧ ના કોચિંગ ક્લાસ માં જોડાવો. કુલ ૪૦ કલાક માં પેપર -૧ ના બધા (૧૦) ટોપિક માટે બહારથી નિષ્ણાત આવશે અને પ્રશ્નો ના ઉકેલ માટે આસાન પ્રયુક્તિઓ બતાવશે. ૪૦ કલાકની કુલ ફી ૧૦૦૦/- છે. વર્ગો દર બુધવારે અને શનિવારે ૫:૦૦ થી ૭:૦૦ રહેશે. મ. દે . સેમિનાર ખંડ માં ક્લાસ શરૂ થઈ ચૂક્યા છે. Registration link : https://forms.gle/Q16NfdECHxsi1Xis9
👍 2

Comments