Gujarat Vidyapith, Ahmedabad
Gujarat Vidyapith, Ahmedabad
February 25, 2025 at 04:39 AM
વિદ્યાર્થી મિત્રો, જે કોઈ વિદ્યાર્થીએ ડિસેમ્બર 2024 ની UGC NET પરીક્ષા આપી હોય, તેમણે પરીક્ષાની ફી ભર્યાની પહોંચ, પરિણામ તથા બેન્ક પાસબુકની કોપી *તા. 05-03-2025* સુધીમાં વિદ્યાર્થી રમતગમત, સાંસ્કૃતિક અને કલ્યાણ શાખા (SSCW)માં *સાંજે 4 થી 6 દરમિયાન* જમા કરાવી જવી. દરેકને પરીક્ષા ફીની રકમ ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા મજરે આપવામાં આવશે.
👍 2

Comments